ઝડપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝડપ

સ્ત્રીલિંગ

  • 1

    ત્વરા; વેગ.

  • 2

    ઝડપવાની ક્રિયા.

  • 3

    ઝાપટ; અડફડ.

મૂળ

दे. झडप्प શીઘ્રતા