ઝૂડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધોકા કે બૂધા વડે ઠોકવું.

  • 2

    ઝાપટવું; ખંખેરવું.

  • 3

    લાક્ષણિક ઊંધું ઘાલીને ઠોક્યે કે બોલ્યે કે કાંઈ કામ કર્યે જવું.

મૂળ

दे. झोड