ગુજરાતી

માં ઝુંડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝુંડો1ઝૂડો2ઝંડો3

ઝુંડો1

પુંલિંગ

 • 1

  ઝંડો; ઘ્વજ.

 • 2

  લાક્ષણિક ઝુંબેશ.

 • 3

  પક્ષ કે તેની આગેવાની કે દોરવણી.

ગુજરાતી

માં ઝુંડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝુંડો1ઝૂડો2ઝંડો3

ઝૂડો2

પુંલિંગ

 • 1

  ઘણી ચીજોનો સાથે બાંધેલો જથો; જૂડો.

મૂળ

सं. जूट; प्रा. जूड

ગુજરાતી

માં ઝુંડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝુંડો1ઝૂડો2ઝંડો3

ઝંડો3

પુંલિંગ

 • 1

  ઝુંડો; ધ્વજ.

 • 2

  લાક્ષણિક ઝુંબેશ.

 • 3

  પક્ષ કે તેની આગેવાની કે દોરવણી.

મૂળ

સર૰ हिं.; म. झेंडा; सं. ध्वजदंड, प्रा. झअदंड પરથી?