ઝંડો રોપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંડો રોપવો

  • 1

    ઝુંબેશનું મંડાણ કરવું.

  • 2

    સત્તા કે આદર્શના પ્રતીકરૂપે ધ્વજ ફરકાવવો.