ઝણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝણ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી વરસાદની ઝીણ; ઝેણ.

ઝેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝેણ

સ્ત્રીલિંગ

 • 1

  ઝીણ; ઝીણી રજોટી (જેમ કે,પીંજાતા રૂની, તમાકુની).

 • 2

  વરસાદની ફરફર; પાણીની છાંટ.

 • 3

  [સર૰ ઝઝણી] ક્રોધની ધ્રુજારી-કમકમી.

મૂળ

'ઝીણું' ઉપરથી