ઝણઝણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝણઝણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝઝણી-ખાલીના જેવી અસર થવી; તમતમવું.

  • 2

    ઝણકારવું.

મૂળ

प्रा. झणझण