ઝંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંદ

સ્ત્રીલિંગ

  • 1

    ઈરાનીઓની પ્રાચીન ભાષા (જેમાં પારસી ધર્મ ગ્રંથના ભાષ્ય લખાયા છે).

મૂળ

फा.; સર૰ सं. छंद