ઝપટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝપટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝપટ-ઉતાવળ કરવી.

  • 2

    ઝડપવું; ઝૂંટવું.

  • 3

    મંતરવું.

ઝપેટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝપેટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝપટવું; ઝપટ-ઉતાવળ કરવી.

  • 2

    ઝડપવું; ઝૂંટવું.

  • 3

    મંતરવું.