ગુજરાતી

માં ઝપટાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝપટાવું1ઝપેટાવું2

ઝપટાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝપટમાં આવવું; વચ્ચે આવી જવું.

  • 2

    લાક્ષણિક ભરાવું; ફસાવું.

  • 3

    'ઝાપટવું', 'ઝપટવું'નું કર્મણિ.

ગુજરાતી

માં ઝપટાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝપટાવું1ઝપેટાવું2

ઝપેટાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ઝપેટવું'નું કર્મણિ.