ઝૂપડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂપડું

નપુંસક લિંગ

  • 1

    ઘાસ, સાંઠી, છાજ વગેરેથી બનાવેલું છાપરું-ઘર.

મૂળ

दे. झुंपडा