ઝપાઝપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝપાઝપી

સ્ત્રીલિંગ

  • 1

    મારામારી; ટંટો.

  • 2

    કાપાકાપી; કતલ.

મૂળ

'ઝપ' ઉપરથી; प्रा. झंप ?