ઝપાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝપાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝપાટો કરવો.

  • 2

    મારવું; ઝપાટામાં લેવું.

  • 3

    ઝટ ઝટ, ચાંપીને ખાવું.

મૂળ

'ઝપાટો' ઉપરથી