ઝબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝબ

અવ્યય

  • 1

    ઓચિંતું; એકદમ (ઝબ દઈને, ઝબ લઈને).

મૂળ

જુઓ ઝપ

ઝબે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝબે

સ્ત્રીલિંગ

  • 1

    વધેરવું-ભોગ આપવો તે; કતલ.

મૂળ

अ. जब्ह