ગુજરાતી

માં ઝબ્બોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝબ્બો1ઝબ્બો2

ઝબ્બો1

પુંલિંગ

  • 1

    ઝબો; લાંબો અને ખૂલતો એક પ્રકારનો ડગલો.

  • 2

    પત્તાંની એક રમત.

ગુજરાતી

માં ઝબ્બોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝબ્બો1ઝબ્બો2

ઝબ્બો2

પુંલિંગ

  • 1

    લાંબો અને ખૂલતો એક પ્રકારનો ડગલો.

મૂળ

अ. जुब्बह