ઝબલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝબલું

નપુંસક લિંગ

  • 1

    નાના છોકરાનું પહેરણ.

મૂળ

अ. जुब्बह; સર૰ म. झबलें