ઝબોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝબોળિયું

વિશેષણ

  • 1

    ઝબોળેલું.

નપુંસક લિંગ

  • 1

    વસ્તુને પ્રવાહિમાં ઝબોળવું તે.

  • 2

    ડૂબકી; ડૂબકું.