ઝભ્ભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝભ્ભો

પુંલિંગ

  • 1

    લાંબો અને ખૂલતો એક પ્રકારનો ડગલો.

મૂળ

अ. जुब्बह