ઝમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝમક

સ્ત્રીલિંગ

  • 1

    એક શબ્દાલંકાર, જેમાં તેના તે જ શબ્દો એક અથવા ભિન્ન અર્થમાં વાપર્યા હોય છે.

  • 2

    રવાનુકારી ઝમકાર; રણકો; ઠણકો.

  • 3

    ભભક; તેજ.