ઝમકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝમકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝમકાર-મઘુર રણકાર થવો.

મૂળ

રવાનુકારી; સર૰ हिं. झमकना; म. झमकणें