ઝૂમખઝૂમખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂમખઝૂમખું

નપુંસક લિંગ

  • 1

    અનેક વસ્તુઓનો જથો; લૂમખો.

મૂળ

સર૰ म. झुमका

ઝમખઝૂમખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝમખઝૂમખું

નપુંસક લિંગ

  • 1

    ઝૂમખઝૂમખું; અનેક વસ્તુઓનો જથો; લૂમખો.

મૂળ

સર૰ म. झुमका