ઝમઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝમઝમ

અવ્યય

  • 1

    રણકે તેમ.

  • 2

    ઝીણું ઝીણું બળે તેમ (ઝમઝમ થવું).

મૂળ

રવાનુકારી

પુંલિંગ

  • 1

    કાબા પાસેનો પવિત્ર કૂવો (अ.).