ગુજરાતી

માં ઝમરની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઝમર1ઝુંમર2ઝૂમર3ઝંમર4

ઝમર1

પુંલિંગ

 • 1

  ઝમોર; જાહેર, સામુદાયિક આત્મહત્યા; જૌહર.

ગુજરાતી

માં ઝમરની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઝમર1ઝુંમર2ઝૂમર3ઝંમર4

ઝુંમર2

નપુંસક લિંગ

 • 1

  ઝમરખ; શોભા માટે ટંગાતો બિલોરી કાચનાં લોલકોવાળો કાચની હાંડીઓનો દીવો; ઝુંમર.

મૂળ

'ઝૂમવું' પરથી?

ગુજરાતી

માં ઝમરની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઝમર1ઝુંમર2ઝૂમર3ઝંમર4

ઝૂમર3

નપુંસક લિંગ

 • 1

  રાજસ્થાનના એક નૃત્ય પ્રકારમાં ગવાતું ગીત (લોક.).

ગુજરાતી

માં ઝમરની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઝમર1ઝુંમર2ઝૂમર3ઝંમર4

ઝંમર4

પુંલિંગ

 • 1

  ઝમોર; જમોર; જાહેર, સામુદાયિક આત્મહત્યા; જૌહર.