ઝમરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝમરખ

નપુંસક લિંગ

  • 1

    શોભા માટે ટંગાતો બિલોરી કાચનાં લોલકોવાળો કાચની હાંડીઓનો દીવો; ઝુંમર.

મૂળ

'જમરૂખ' ઉપરથી. ઊંધા જમરૂખ જેવા આકારનું

ઝમરૂખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝમરૂખ

નપુંસક લિંગ

  • 1

    શોભા માટે ટંગાતો બિલોરી કાચનાં લોલકોવાળો કાચની હાંડીઓંનો દીવો; ઝુંમર.

મૂળ

'જમરૂખ' ઉપરથી. ઊંઘા જમરૂખ જેવા આકારનું