ઝમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝમવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પ્રવાહીનું જરા જરા થઈને બહાર ઝરવું.

મૂળ

રવાનુકારી?

ઝૂમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂમવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઝઝૂમવું; ઉપર લચી પડવું; બહાર કે ઉપરથી ઝૂકવું.

 • 2

  લાક્ષણિક ટમટમી રહેવું; જોર કર્યા કરવું.

 • 3

  લટકવું; ટિંગાવું.

 • 4

  આતુરતાથી ટાંપી રહેવું.

મૂળ

સર૰ दे. झुंबणग=પ્રાલંબ; સર૰ हिं. झुमना