ઝમાઝમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝમાઝમી

સ્ત્રીલિંગ

  • 1

    હાથના ચાળા સહિત બોલાબોલી.

  • 2

    ઝપાઝપી; ઝઘડો.

મૂળ

સર૰ म. झमाझमी= ઝઘડો