ગુજરાતી

માં ઝેરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝેરું1ઝેર2ઝેર3

ઝેરું1

નપુંસક લિંગ

  • 1

    ઝાપટું.

મૂળ

सं. क्षर्, प्रा. झर ઉપરથી

ગુજરાતી

માં ઝેરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝેરું1ઝેર2ઝેર3

ઝેર2

નપુંસક લિંગ

  • 1

    વિષ.

  • 2

    ઈર્ષ્યા.

  • 3

    વેર.

મૂળ

फा. जहर

ગુજરાતી

માં ઝેરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝેરું1ઝેર2ઝેર3

ઝેર3

સ્ત્રીલિંગ

  • 1

    ઊંચી જગા કે બેઠકની ધાર; ઘરની ઓટલી કે તેની ધાર (ચ.).

  • 2

    ઝાંઝર.

નપુંસક લિંગ

  • 1

    ઝાંઝર.

મૂળ

જુઓ ઘેર