ઝરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરખ

નપુંસક લિંગ

  • 1

    જરખ; એક જંગલી પ્રાણી; ઘોરખોદિયો; તરસ.

મૂળ

प्रा. जरग्ग; સર૰ हिं. चरख; सं. तरक्ष, प्रा. तरक्ष