ઝરૂખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરૂખો

પુંલિંગ

  • 1

    બારી બહાર કાઢેલું ઝઝૂમતું બાંધકામ; છજું; જરૂખો.

મૂળ

સર૰ हिं. झरोखा; म. झरु (-रो)का(-खा)