ઝરડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરડ

અવ્યય

 • 1

  લૂગડું ફાટતાં થતો અવાજ.

મૂળ

રવાનુકારી

સ્ત્રીલિંગ

 • 1

  ઝરડાંના કકડા.

ઝરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરડું

નપુંસક લિંગ

 • 1

  ઝાંખરુ; કાંટાવાળું ડાળું.

 • 2

  લાક્ષણિક લફરું; પંચાત.