ઝરડકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરડકો

પુંલિંગ

  • 1

    ઝડકો; કપડાનો ચીરો.

  • 2

    વલોણું ઝટકો મારીને ફેરવવું તે.

મૂળ

રવાનુકારી