ઝરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરણ

નપુંસક લિંગ

 • 1

  ઝરવું તે.

 • 2

  જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેળો.

મૂળ

'ઝરવું' ઉપરથી. સર૰ सं. झर

ઝરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરણું

નપુંસક લિંગ

 • 1

  ઝરણ; વહેળો.

ઝૂરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂરણ

નપુંસક લિંગ

 • 1

  ઝુરાપો; ઝૂરણ; કલ્પાત; વિયોગદુઃખ.

મૂળ

'ઝૂરવું' ઉપરથી