ઝરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરણી

સ્ત્રીલિંગ

 • 1

  નાનું ઝરણું.

ઝરેણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરેણી

સ્ત્રીલિંગ

 • 1

  ઝરાણી; ઝઝણી; ખાલી.

 • 2

  ક્રોધ કે રીસની લાગણી; ઝાંઝ.

ઝેરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝેરણી

સ્ત્રીલિંગ

 • 1

  દહીં વલોવવાની નાની હાથ-રવાઈ.

મૂળ

'ઝેરવું' ઉપરથી