ઝુરમુટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુરમુટ

સ્ત્રીલિંગ

  • 1

    પાસપાસે રહેલાં વૃક્ષો કે વનસ્પતિનું ઝુંડ કે સમૂહ; ઝાડી.

મૂળ

हिं.

નપુંસક લિંગ

  • 1

    ઘણાબધા લોકોનો સમૂહ; ટોળું.