ઝરમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરમર

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીની કોટનું એક સોનાનું ઘરેણું.

  • 2

    સ્ત્રીઓના પગનું એક ઘરેણું.

  • 3

    એક જાતનું ઝીણું લૂગડું.

ક્રિયાવિશેષણ

  • 1

    સ્ત્રીની કોટનું એક સોનાનું ઘરેણું.

  • 2

    સ્ત્રીઓના પગનું એક ઘરેણું.

  • 3

    એક જાતનું ઝીણું લૂગડું.

  • 4

    ઝીણે ઝીણે છાંટે (વરસવું.).

સ્ત્રીલિંગ

  • 1

    વરસાદની ફરફર.

મૂળ

જુઓ ઝરવું