ઝરેળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરેળો

પુંલિંગ

  • 1

    ચામડી બળવાથી ઉઠેલો ફોલ્લો.

મૂળ

સર૰ ઝાળ