ઝુરાપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુરાપો

પુંલિંગ

  • 1

    ઝૂરણ; કલ્પાત; વિયોગદુઃખ.

મૂળ

'ઝૂરવું' ઉપરથી