ઝરામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરામણ

નપુંસક લિંગ

 • 1

  ઝારવું તે.

 • 2

  ઝારવાનું મહેનતાણું.

 • 3

  ઝારેલો ભાગ.

 • 4

  ['ઝરવું' ઉપરથી] ઝરેલું પ્રવાહી.

મૂળ

'ઝારવું' ઉપરથી