ઝરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરી

સ્ત્રીલિંગ

  • 1

    ઘણું નાનું ઝરણ.

  • 2

    રેલો.

મૂળ

सं.

ઝેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝેરી

વિશેષણ

  • 1

    ઝેર-વિષવાળું.

  • 2

    અદેખું; અંટસ રાખે એવું.

મૂળ

'ઝેર' પરથી