ઝેરીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝેરીલું

વિશેષણ

  • 1

    ઝેર-વિષવાળું.

  • 2

    અદેખું; અંટસ રાખે એવું.

મૂળ

'ઝેર' પરથી