ઝેરી નાળિયેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝેરી નાળિયેર

નપુંસક લિંગ

  • 1

    એક દરિયાઈ વનસ્પતિનું ફળ (જેના કોટલાનું સાધુનું કમંડળ બનાવાય છે).