ઝરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરો

પુંલિંગ

  • 1

    ઝરણ; ઝરવું તે.

  • 2

    જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેળો.

  • 3

    [?] એક જીવડો.

મૂળ

सं. झर