ઝેરોક્સ મશીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝેરોક્સ મશીન

નપુંસક લિંગ

  • 1

    ફોટો નકલ કાઢતું વીજળીથી ચાલતું યંત્ર.

મૂળ

इं.