ઝૂલડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂલડી

સ્ત્રીલિંગ

  • 1

    ઝૂલતું રહે એવું બાળકનું ખૂલતું પહેરણ.

મૂળ

'ઝૂલવું' ઉપરથી