ઝૂલણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂલણું

નપુંસક લિંગ

  • 1

    ઝૂલવું તે; હીંચકો.

  • 2

    પારણું.

  • 3

    ગાવાનું હાલરડું.

મૂળ

'ઝૂલવું' ઉપરથી