ઝુલણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુલણિયું

વિશેષણ

  • 1

    ઝૂલતું.

મૂળ

'ઝૂલવું' ઉપરથી

ઝુલણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુલણિયું

નપુંસક લિંગ

  • 1

    એક ઝૂલતું ઘરેણું.