ઝૂલતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂલતું

વિશેષણ

  • 1

    ઝોલાં ખાતું; લટકતું.

મૂળ

'ઝૂલવું' ઉપરથી