ગુજરાતી

માં ઝલવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝલવું1ઝૂલવું2

ઝલવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝલકવું; શોભવું.

મૂળ

સર૰ ઝલઝલવું

ગુજરાતી

માં ઝલવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝલવું1ઝૂલવું2

ઝૂલવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હીંડોળે કે પારણે હીંચવું.

  • 2

    લટકવું.

મૂળ

प्रा. झुल्ल् ( सं. दुल्)