ઝલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ઝાલવું'નું કર્મણિ.

  • 2

    અક્કડ થઈજવું; હલન-ચલન બંધ થવું; રહી જવું (જેમ કે, વાથી અંગ ઝલાય ઇ૰).

ઝુલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ઝૂલવું'નું ભાવે.