ઝલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઝાલવું' કે 'ઝલવું'નું પ્રેરક.

ઝુલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઝૂલવું'નું પ્રેરક.