ગુજરાતી

માં ઝળઝળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝળઝળ1ઝળઝળું2

ઝળઝળ1

ક્રિયાવિશેષણ

  • 1

    તેજથી ઝળકતું હોય તેમ.

મૂળ

જુઓ ઝલઝલવું

ગુજરાતી

માં ઝળઝળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝળઝળ1ઝળઝળું2

ઝળઝળું2

નપુંસક લિંગ

  • 1

    સૂરજ ઉગ્યા પહેલાંનું અને આથમ્યા પછીનું ઝાંખું અજવાળું.